Bonus Share : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ કરવામાં આવી જાહેર

Bonus Share: વિમ્તા લેબ્સ લિમિટેડે છેલ્લા એક વર્ષમાં શેરબજારમાં રોકાણકારોને જંગી વળતર આપ્યું છે. આ કંપનીના શેરના ભાવમાં લગભગ 100 ટકાનો વધારો થયો છે.

| Updated on: Jun 07, 2025 | 3:27 PM
4 / 6
છેલ્લા 2 વર્ષમાં, આ કંપનીના શેરમાં 130 ટકાનો વધારો થયો છે. જ્યારે, 5 વર્ષમાં, આ શેર 1057 ટકાનું વળતર આપવામાં સફળ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ ઇન્ડેક્સમાં 139 ટકાનો વધારો થયો છે.

5 / 6
આ કંપનીમાં પ્રમોટરોનો હિસ્સો 36.70 ટકા હતો. જ્યારે માર્ચ ક્વાર્ટર દરમિયાન, જનતાનો હિસ્સો 63.30 ટકા હતો. ડિસેમ્બર ક્વાર્ટરમાં, પ્રમોટરોનો હિસ્સો 36.76 ટકા હતો.

6 / 6
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો