
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને કપલને તેમના લગ્નમાં એક મોંઘી પેઇન્ટિંગ ભેટમાં આપી હતી જેની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા છે.

અભિનેત્રી આલિયાએ કપલને પરફ્યુમની બાસ્કેટ ભેટમાં આપી હતી જેની કિંમત લાખો રૂપિયા છે.

બોલિવૂડ સ્ટાર ઋત્વિકે વિકીને 3 લાખ કિંમતની BMW G310 R બાઈક ભેટ આપી હતી.

જ્યારે તાપસીએ વિક્કીને 1.4 લાખની કિંમતનું પ્લેટિનમ બ્રેસલેટ ભેટમાં આપ્યું હતું.