Shukra Gochar 2024: ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ડિસેમ્બરમાં કરશે ગોચર, આ રાશિના જાતકોની બદલી જશે કિસ્મત

|

Nov 16, 2024 | 1:24 PM

Shukra Gochar 2024: ડિસેમ્બર મહિનામાં ધન અને સમૃદ્ધિ આપનાર શુક્ર ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિના જાતકોને પ્રગતિ અને આર્થિક લાભની તકો રહેશે. આવો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ.

1 / 7
Venus Double Transit In December 2024 :કેલેન્ડર મુજબ, ગ્રહો સમયાંતરે એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની અસર લોકોના જીવન પર પડે છે. આ વખતે ડિસેમ્બર મહિનામાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનાર શુક્ર બે વાર રાશી પરિવર્તન કરશે, જેમાં એક વખત તે મકર રાશિમાં પ્રવેશ કરશે અને બીજી વખત તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જે પછી તે કેટલીક રાશિઓ માટે આ સમય ખુબ લાભદાયક સાબીત થશે.

2 / 7
શુક્ર ગોચર ક્યારે કરશે?- વૈદિક કેલેન્ડર અનુસાર, શુક્ર ડિસેમ્બરમાં બે વાર તેની રાશિ બદલી કરશે. જેમાં તેઓ પહેલીવાર 2જી ડિસેમ્બરે બપોરે 12:05 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. તે પછી, 28 ડિસેમ્બરે, તે મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

3 / 7
વૃષભ રાશિ- વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુભ અસર કરશે. આવી સ્થિતિમાં વૃષભને આર્થિક લાભ મળી શકે છે. આ સિવાય કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિની તકો છે. આર્થિક સ્થિતિ મજબૂત અને સ્થિર બની શકે છે. આ સિવાય અંગત જીવનમાં પણ ખુશીઓ આવશે.

4 / 7
તુલા રાશિ- શુક્રનું ગોચર તુલા રાશિના લોકોના જીવન પર ખૂબ જ સકારાત્મક અસર કરશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. જે લોકો વેપાર કરે છે તેઓને પૈસા કમાવવાના પ્રયાસો સફળ થશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

5 / 7
મકર રાશિ- શુક્રનું ગોચર મકર રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર પહેલા મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન, મકર રાશિવાળા લોકોના વ્યક્તિત્વમાં સુધારો થશે અને તેમનો આત્મવિશ્વાસ વધશે. તમને કામમાં સખત મહેનતનું સકારાત્મક પરિણામ મળશે. વૈવાહિક જીવન સુધરતાં સુખમાં વધારો થશે. આ સિવાય અપરિણીત લોકોના લગ્ન થવાની સંભાવના છે.

6 / 7
કુંભ રાશિ- સંપત્તિ આપનાર બીજી વખત કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે શુક્રનું ગોચર પણ આ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. નોકરીયાત લોકોને ધન કમાવવાની નવી તકો મળશે, તેની સાથે કાર્યસ્થળમાં માન-સન્માન પણ વધશે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.

7 / 7
માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

Next Photo Gallery