ઘરની સીડીઓ નીચે મંદિર હોવું શુભ કે અશુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

હવે ઘણા લોકો સીડીઓની નીચે ખાલી જગ્યા દેખાતા ત્યાં જ ભગવાનું મંદિર બનાવી દે છે ત્યારે વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડી નીચે મંદિર બનાવવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ

| Updated on: Jul 18, 2025 | 11:37 AM
4 / 8
જો મંદિર સીડીની નીચે હોય,અને તમે સીડી ચઢીને જાવ તો તમારા પગ મંદિરની ઉપર આવે છે જે યોગ્ય નથી. ઘરનું મંદિર હંમેશા  તમારી સામે હોય અથવા તમારી ઉપર હોવું જોઈએ.

5 / 8
જો મંદિર સીડીની નીચે હોય તો તે ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે. ઉપરાંત, સીડી નીચે મંદિર રાખવાથી ઘરમાં કૌટુંબિક મુશ્કેલીઓ સર્જાય છે

6 / 8
સીડી નીચે મંદિર રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જે પરિવારના સભ્યોની સફળતામાં અવરોધ ઉભો કરે છે. આ ઉપરાંત ઘરની સીડી નીચે મંદિર હોવાથી ઘરના બધા સભ્યોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરવા લાગે છે.

7 / 8
જો સીડી નીચે મંદિર હોય, તો તે જગ્યાએથી મંદિર તોડીને ઘરની પૂર્વ દિશામાં મંદિર બનાવવાનો પ્રયાસ કરો. જો આ શક્ય ન હોય તો તમે એક મંદિર ખરીદી શકો છો અને તેને પૂર્વ દિશામાં મૂકી શકો છો અને ભગવાનની સ્થાપના કરી શકો છો

8 / 8
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.