Vastu Tips: 5 રૂપિયાના સિક્કાથી કિસ્મત ચમકાવો! સફળતા તમારી સાથે રહેશે અને ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં રહે

જો તમે તમારું નસીબ ચમકાવવા માંગતા હોવ અથવા પૈસાની અછતથી પરેશાન છો, તો તમે પાંચ રૂપિયાના સિક્કાથી કેટલાંક ખાસ ટોટકાઓ અજમાવી શકો છો. આ ટોટકાનો ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે અને પૈસાને લગતી સમસ્યાઓ પણ દૂર થશે.

| Updated on: Jun 24, 2025 | 2:46 PM
4 / 6
ઘણી વખત સારી કમાણી કર્યા પછી પણ આપણા હાથમાં એક પૈસો ટકતો નથી અને ઘરમાં હંમેશા પૈસાને સંબંધિત સમસ્યા ઊભી રહે છે. હવે આવી સ્થિતિથી છૂટકારો મેળવવા માટે તમે 5 રૂપિયાના સિક્કાનો ટોટકો અજમાવી શકો છો. વાત એમ છે કે, ગુરુવાર અથવા શુક્રવારે સાંજે ગંગાજળથી પાંચ રૂપિયાના સિક્કાને શુદ્ધ કરો. હવે સિક્કાને માતા લક્ષ્મીના ચરણોમાં તાજા ગુલાબના ફૂલો અને ચોખા સાથે અર્પણ કરો. આ પછી, વિધિપૂર્વક મા લક્ષ્મીની પૂજા કરો અને સામગ્રીને આખી રાત મંદિરમાં મૂકી રાખો. હવે બીજા દિવસે સવારે તે સામગ્રી ઉપાડીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી દો. આ ઉપરાંત, દર શુક્રવારે ફૂલ બદલતા રહો. આવું કરવાથી, તમને આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે. આ સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત થવા લાગશે.

5 / 6
ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ મેળવવી હોય તો તમે 5 રૂપિયાના સિક્કાનો આ ખાસ ટોટકો અજમાવી શકો છો. આના માટે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. આ પછી, એક નાનકડા માટીના વાસણમાં અક્ષત (ચોખા ચઢાવવાની પરંપરા)ને હળદર સાથે ભેળવો અને ગંગાજળથી શુદ્ધ કરો. ત્યારબાદ વાસણમાં પાંચ રૂપિયાનો સિક્કો મૂકો. હવે આ વાસણને મંદિરમાં રાખો અને દેવી-દેવતાઓની સાથે-સાથે કળશની પણ રોજ પૂજા કરો. આ એક કામ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. જો તમે પણ ઘરમાં થઈ રહેલા ઝઘડાઓથી પરેશાન છો, તો એકવાર આ ઉપાય ચોક્કસ અજમાવજો. આનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનેલું રહે છે.

6 / 6
આ સિવાય જો તમને તમારા ખાસ કામમાં વારંવાર અડચણ આવતી હોય અથવા સખત મહેનત પછી પણ જીવનમાં સફળતા ન મળતી હોય, તો તમે 5 રૂપિયાના સિક્કાનો એક નાનો ટોટકો અજમાવી શકો છો. આના માટે, શુક્રવાર અથવા ગુરુવારે 5 રૂપિયાના સિક્કાને ગંગાજળથી ધોઈને પીળા કપડામાં રાખો. આ ઉપરાંત હળદર, અક્ષત અને કેસરને કપડામાં લપેટીને તમારા મંદિરમાં મૂકી રાખો. હવે 'ઓમ શ્રીં હ્રીમ ક્લીં મહાલક્ષ્મ્યે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો. પૂજા પૂરી થયા પછી, કપડાંની પોટલીને ઉપાડીને તમારા પર્સ અથવા ખિસ્સામાં રાખો. આમ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી શકે છે અને બગડેલા કામ પણ થવા લાગે છે.