ચહેરો ધોવા માટે કરો મુલતાની માટીનો ઉપયોગ, ત્વચા પર આવશે કુદરતી ચમક

|

Sep 21, 2022 | 5:32 PM

Multani clay Benefits: મુલતાની માટી એ ત્વચા માટે ખુબ લાભદાયક છે. તે ચહેરા પરવા ખીલ-ડાઘાને દૂર કરવામાં મદદરુપ થાય છે. તેનો ઉપયોગ ચહેરો ધોવા માટે પણ કરી શકાય છે.

1 / 5
મુલ્તાની માટી તમારી ત્વચા માટે ખુબ ફાયદા કારક સાબિત થશે. જો તમારી ત્વચા ઓઈલી છે, તો આ મુલ્તાની માટી તમારા માટે વરદાનરુપ છે. તે ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. તે ત્વચાના વધારેના તેલને કંટ્રોલ કરવામાં પણ મદદરુપ થાય છે.

2 / 5
દોડભાગથી ભરેલા જીવનમાં તમારી ત્વચા પર પ્રદૂષણ, ધૂળ અને યુવી કિરણોને કારણે ઘણી સમસ્યાઓ થાય છે. તે ત્વચા પર ચમક લાવે છે. મુલ્તાની માટીનો ઉપયોગ તમે ફેસ પેક તરીકે પણ કરી શકો છો.

3 / 5
મુલતાની માટી રોમછિદ્રોને સાફ કરે છે. તે ઓઈલી ત્વચામાંથી તેલ કંટ્રોલ કરે છે. તે ખીલ અને ડાઘા દૂર કરવાનું પણ કામ કરે છે.નિયમિત મુલ્તાની માટીને ચહેરા પર લગાવી તેનાથી ત્વચાને ધોવાથી ફાયદો થાય છે.

4 / 5
મુલતાની માટીની ચહેરાની ત્વચાને ઠંડક મળે છે. મુલ્તાની માટીથી ચહેરો ધોયા બાદ તેના પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો, જેથી તમારી ત્વચા સૂકી ન થઈ જાય.

5 / 5
મુલાતાની માટીને કારણે ઢીલી થયેલી ત્વચા ટાઈટ થાય છે અને લટકતી ત્વાચાની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

Next Photo Gallery