વ્હાઇટ હાઉસ નજીક પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર… દુર્ઘટના કે ષડયંત્ર ? ટ્રમ્પે ઉઠાવ્યા સવાલ
અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક કેનેડિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું.આ વિમાન અમેરિકાના કેન્સાસ સિટીથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન વિમાન દુર્ઘટના પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
4 / 5

રોનાલ્ડ રીગન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વિમાન ઉતરાણ કરે તે પહેલાં જ આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રીગન નેશનલ એરપોર્ટ પર કટોકટી લાગુ કરવામાં આવી હતી.
5 / 5

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક એરસ્પેસ ઘટનાની તપાસ કરશે.