
હવે યુઝર્સ ઉર્ફીની આ તસવીરો પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું, "તમને તમારા જેવી શાનદાર સ્ટાઈલ મળી છે." અન્ય યુઝરે કમેન્ટ કરી, "ખૂબ જ શાનદાર દેખાવ." જ્યારે અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે, "ક્યા બલા હૈ યે."

ઉર્ફીના આ ફોટા પર આવી ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે. તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ લાગે છે. તમને જણાવી દઈએ કે, ઉર્ફીને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 4.1 મિલિયન ફોલોઅર્સ છે.