UPSC Success Story: લગ્ન બાદ શરૂ કરી સિવિલ સર્વિસની તૈયારી, પ્રથમ પ્રયત્નમાં જ શહનાઝ બની IPS ઓફિસર

શહનાઝ ઈલ્યાસે બે વર્ષ સુધી ઘણી મહેનત કરીને યૂપીએસીની તૈયારી કરી અને વર્ષ 2020માં પ્રથમ પ્રયત્નમાં જ સિવિલ સર્વિસ પરીક્ષા ક્રેક કરી લીધી.

| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:18 PM
4 / 6
શહનાઝ ઈલ્યાસે ગર્ભાવસ્થાના 9માં મહિનામાં તમિલનાડુ લોકસેવા આયોગ (TNPSC)ની પ્રિલિમ પરીક્ષા આપી અને માત્ર બે મહિનાની તૈયારી બાદ પોતાના પ્રથમ પ્રયત્નમાં જ પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી.

5 / 6
TNPSCની પ્રિલિમનરી પરીક્ષા પાસ કર્યા બાદ શહનાઝ ઈલ્યાસને સમજાયું કે તેની પાસે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવાની ક્ષમતા પણ છે, પરંતુ તેમની સામે સૌથી મોટો પડકાર સમયનો હતો. બાળકની જવાબદારી સંભાળવાની સાથે પરીક્ષાની તૈયારી માટે દરરોજ 8થી 10 કલાકનો સમય કાઢવો મુશ્કેલ હતો.

6 / 6
શહનાઝ ઈલ્યાસે જ્યારે યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારે તેમના માતા-પિતાએ સપોર્ટ કર્યો. તેમને જણાવ્યું કે તે આખા મહિનાનું ટાઈમટેબલ બનાવી લેતી હતી અને પછી તે ટાઈમટેબલને નિયમો મુજબ ફોલો કરતી હતી.