Upcoming IPO : આ અઠવાડિયે 1, 2 કે 3 નહીં પણ આવી રહ્યા છે 6 નવા IPO, 11 કંપનીઓ પણ થશે લિસ્ટ
ઓગસ્ટથી શરૂ થતા અઠવાડિયા દરમિયાન દેશમાં છ નવા IPO ખુલશે. આમાંથી બે મેઈનબોર્ડ સેગમેન્ટના છે. વધુમાં, રોકાણકારોને છ IPOમાં રોકાણ કરવાની તક મળશે જે પહેલાથી જ ખુલ્લા છે
Optimystix Entertainment IPO: ઇશ્યૂનું કદ, લોટ સાઈઝ અને પ્રાઇસ બેન્ડ અંગેની વિગતો હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. જોકે, આ ઇશ્યૂ 7 ઓગસ્ટે ખુલશે અને 11 ઓગસ્ટે બંધ થશે. શેર 14 ઓગસ્ટે NSE અને BSE પર લિસ્ટિંગ માટે નિર્ધારિત છે.