
આ ઈમારતમાં જે લિફ્ટ છે તે સૌથી ઊંચી લિફ્ટ છે. તે દુનિયાની ત્રીજી સૌથી ઝડપથી ચાલતી લિફ્ટ છે. તે 36 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે.

જો તમે આ ઈમારત પાસેથી સૂરજને ઉગતા અને આથમતા જોશો, અને ત્યારબાદ તેને 124 માળ પર જઈ જોશો તો તે સૂરજ તમને ફરી ઉગતો અને આથમતો દેખાશે.