Budget 2023 માટે લાલ સાડીમાં જોવા મળી નાણા મંત્રી, જાણો ક્યા વર્ષે ક્યા રંગની સાડીમાં જોવા મળ્યા નિર્મલા સીતારમણ

આજે સંસદ ભવનમાં પાંચમી વાર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. તેઓ અલગ અલગ વર્ષે બજેટ રજૂ કરતા સમયે અલગ અલગ સાડીમાં જોવા મળ્યા છે. ચાલો જાણીએ ક્યાં વર્ષે નાણાં મંત્રી કઈ સાડીમાં જોવા મળ્યા છે.

| Edited By: | Updated on: Feb 01, 2023 | 4:22 PM
4 / 5
વર્ષ 2020માં નિર્મલા સીતારમણ પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. તેમની સાડીમાં ભૂરા રંગની બોર્ડર હતી, જે આ સાડીની શોભા વધારી રહી હતી.

5 / 5
વર્ષ 2019માં નિર્મલા સીતારમણે ગુલાબી મંગલગિરી સિલ્ક સાડી પહેરી બજેટ રજૂ કર્યું હતું. આ સાડીમાં ગોલ્ડન રંગની બોર્ડર હતી. વર્ષ 2019માં તેમણે સૌ પ્રથમ વખત બજેટ રજૂ કર્યુ હતું.