અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ…3 દિવસ આરામ, 200 કંપનીઓએ અચાનક લીધો મોટો નિર્ણય !

ભારતમાં જ્યાં 90 કલાક કામની ચર્ચા થઈ રહી છે, ત્યાં આ દેશમાં કર્મચારીઓના કાર્યભારને ઘટાડવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. દેશની 200 કંપનીઓએ તેમના કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા આપવાની આ યોજના પર હસ્તાક્ષર કર્યા છે. આ કારણે કર્મચારીઓને હવે અઠવાડિયામાં 4 દિવસ જ કામ કરવું પડશે.

| Updated on: Jan 28, 2025 | 7:50 PM
4 / 6
અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરવાથી કર્મચારીઓને આરામ મળશે અને તેઓ તેમના કામમાં ખુશ પણ દેખાશે. તેમનું પારિવારિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને તેઓ વધુ ઉત્સાહથી કામ કરશે. આના કારણે કંપનીઓની ઉત્પાદકતામાં વધુ સુધારો થઈ શકે છે.

5 / 6
ફાઉન્ડેશન કેમ્પેઈન ડિરેક્ટર જો રાયલે જણાવ્યું હતું કે 4 દિવસ કામ કરવાથી લોકોને 50 ટકા વધુ ફ્રી સમય અને આરામ મળશે. આ ઉપરાંત, તેઓ પરિવાર સાથે વધુ સમય વિતાવશે.

6 / 6
કપાત પગાર વિના અઠવાડિયામાં 4 દિવસ ઓફિસમાં કામ કરવું કર્મચારી અને કંપની બંને માટે ફાયદાકારક બની શકે છે. માર્કેટિંગ, મીડિયા અને જાહેરાત કંપનીઓ અઠવાડિયામાં 3 દિવસ રજા આપવાની પેટર્ન અપનાવી રહી છે. (Image- Freepik)