એક જ મહિનામાં દેખાશે 2 સૂપર મૂન, હવે પછી વર્ષ 2037માં ફરી બનશે આ દુર્લભ ઘટના

|

Aug 01, 2023 | 9:29 AM

August 2023 Supermoon: ઓગસ્ટ મહિનો ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન 3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની સાથે સાથે ઓગસ્ટ મહિનામાં 2 વાર સૂપર મૂન જોવા મળશે. ચાલો જાણીએ સમગ્રા માહિતી વિગતવાર.

1 / 5
 ઓગસ્ટ મહિનામાં તમને બે મોટી ખગોળીય ઘટનાઓ જોવા મળશે. પહેલો સૂપર મૂન આજે 1 ઓગસ્ટે દેખાશે જ્યારે બીજો સૂપર મૂન 30 ઓગસ્ટે જોવા મળશે.

2 / 5
એક જ મહિનામાં 2 સૂપર મૂન દેખાવાની ઘટના દુર્લભ છે. હવે પછી વર્ષ 2037માં 14 વર્ષ બાદ આ ખગોળીય ઘટના બનશે.

3 / 5
1 ઓગસ્ટે સૂપર મૂન જોવા મળશે , જ્યારે 30 ઓગસ્ટના દિવસે બ્લૂ મૂન જોવા મળશે. સામાન્ય દિવસ કરતા આ દિવસે ચંદ્ર 14 ટકા મોટો અને 30 ટકા વધારે રોશની દેખાશે. આ દિવસે ચંદ્રની કક્ષા 5 ડિગ્રી કોણ પર ઝૂકેલી હોય છે.

4 / 5
ભારતમાં આજે 1 ઓગસ્ટ, 2023એ મોડી રાત્રે 12 વાગીને 2 મિનિટે સૂપર મૂન પૂર્ણ અવસ્થામાં જોવા મળશે.

5 / 5
આ વર્ષે 14 જૂનના દિવસે પહેલા સૂપર મૂન જોવા મળ્યો હતો. આ સૂપર મૂનને સ્ટ્રોબેરી સૂપર મૂન તરીકે ઓખળ મળી હતી.

Next Photo Gallery