તમારા જીવનની અમૂલ્ય મિત્ર સાથે આ દોસ્તી શાયરી ગુજરાતીમાં વાંચો

આપણા જીવનમાં એક ખાસ મિત્ર હોય જ છે.જેને તમે તમારા મનની વાત તેને કરી શકો છો. કારણ કે તમારા જીવનમાં ઘણી બધી એવી વાતો હોય છે કે જે તમે તમારા પરિવાર સાથે શેર કરી શકતા નથી.આ ખાસ મિત્ર તમારી વાતને જજ કર્યા વગર જ સાંભળે છે.એટલા માટે જ મિત્રતાની ઉજવણી કરવા માટે કોઈ ખાસ દિવસની જરુર નથી. તો આજે અમે ખાસ મિત્રો માટે શાયરી લઈને આવ્યા છીએ.

| Updated on: Mar 14, 2024 | 4:04 PM
4 / 5
ઈક નયા જખ્મ મિલા એક નઈ ઉમ્ર મિલી, જબ કિસી શહર મેં કુછ યાર પુરાને સે મિલે

ઈક નયા જખ્મ મિલા એક નઈ ઉમ્ર મિલી, જબ કિસી શહર મેં કુછ યાર પુરાને સે મિલે

5 / 5
હાથ ક્યા મિલાયા કુછ દોસ્તો સે, કમબખ્ત દુ:ખ કી સારી લકીરેં મિટા ગએ

હાથ ક્યા મિલાયા કુછ દોસ્તો સે, કમબખ્ત દુ:ખ કી સારી લકીરેં મિટા ગએ