PHOTOS : TV9 ફેસ્ટિવલનો બીજો દિવસ રહ્યો હસ્તીઓને નામ, પૂજા કરી લીધા મા દુર્ગાના આશીર્વાદ

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના બીજા દિવસે ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાય, બીજેપી નેતા તરુણ ચુગ તેમજ દિલ્હી બીજેપી સાંસદ ગૌતમ ગંભીર પણ હાજર હતા. આ સાથે જ કોંગ્રેસના નેતા પવન ખેડા પણ ઉત્સવમાં પહોંચ્યા હતા અને મા દુર્ગાના આશીર્વાદ લીધા હતા.

| Edited By: | Updated on: Oct 21, 2023 | 11:09 PM
4 / 8
કાર્યક્રમમાં TV9 ગ્રુપના હોલ ટાઈમ ડાયરેક્ટર હેમંત શર્મા પણ હાજર હતા. ઉત્સવના બીજા દિવસે પણ લોકોએ મા દુર્ગાના દર્શન તો કર્યા જ પરંતુ ઘણી ખરીદી પણ કરી હતી અને વિવિધ પ્રકારની વાનગીઓનો આનંદ માણ્યો હતો.

5 / 8
 BJP નેતા તરુણ ચુગે પણ ઉત્સવમાં પહોંચીને મા દુર્ગાના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. તેમજ તહેવારમાં જુદા જુદા સ્ટોલની મુલાકાત લઇ ખરીદી કરી હતી.

6 / 8
કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ 'TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે દેવી દુર્ગાની પૂજા કરી અને આશીર્વાદ લીધા.

7 / 8
તહેવારના બીજા દિવસે શનિવારે મોટી સંખ્યામાં લોકો મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન ગીત-સંગીતની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

8 / 8
TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના બીજા દિવસે સ્ટેજ પરથી વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લોકોની ભારે ભીડ ઉમટી હતી.