50 વર્ષની ઉંમરે પણ કુંવારા અભિનેતાને છે એક દીકરો, જાણો લગ્ન કેમ નથી કર્યા?

તુષાર કપૂર 50 વર્ષના છે અને હજુ પણ અપરિણીત છે. તેમનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. તેમણે એક વખત લગ્ન ન કરવા પાછળના કારણો સમજાવ્યા હતા.

| Updated on: Nov 20, 2026 | 9:55 AM
1 / 7
 તુષાર કપૂરે ગોલમાલ સહિત અનેક ફિલ્મો દ્વારા ચાહકોને ખુબ મનોરંજન કર્યું છે. પોતાના કરિયરમાં તુષાર કપુરે ખાસ નામ બનાવ્યું છે. તેની પાસે કોઈ પણ વસ્તુની કમી નતી. પરંતુ તુષાર કપૂરે લગ્ન કર્યા નથી. તે 50 વર્ષની વયે પણ કુંવારો છે.

2 / 7
તુષાર કપુરે અત્યારસુધી લગ્ન કર્યા નથી. તેને લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. તે પોતે આ વાત કહી ચૂક્યા છે. તેને લગ્ન કેમ કરવા નથી. તેમણે પિતા બનવું હતુ તો. 2016માં સરોગેસી દ્વારા પિતા બન્યો છે. તે એક દીકરાનો પિતા છે. એક સિંગલ સરોગેટ પિતા છે.

3 / 7
આજે 20 નવેમ્બરના રોજ તુષાર કપુર પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ તકે ચાલો જાણીએ કે, તેમણે લગ્ન કેમ કર્યા નથી. તેમણે કહ્યું હતુ કે, લગ્નમાં તેને કોઈ વિશ્વાસ નથી. તેને લાગે છે કે, લગ્ન બધા માટે નથી.

4 / 7
એક જુના ઈન્ટરવ્યુમાં તુષાર કપૂરે કહ્યું કે,અમારા સમાજમાં 20-25 વર્ષની ઉંમર સુધી પહોંચતા જ લગ્ન કરાવવાનો દબાવ શરુ થઈ જાય છે. 30 વર્ષના થવા પર આ દબાવ વધી જાય છે.

5 / 7
જેમાં સામાજિક દબાવ અને પરિવારનો દબાવ આ બધું સામેલ છે. મારું માનવું છે કે, દરેક વસ્તુને પોતાનો એક યોગ્ય સમય હોય છે. વ્યક્તિએ ત્યારે લગ્ન કરવા જોઈએ. જ્યારે તે તૈયાર હોય.

6 / 7
તેમણે આગળ કહ્યું, "મારા મતે, લગ્ન દરેક માટે નથી. હું લગ્નની પરંપરામાં માનું છું, પરંતુ તે દરેક માટે નથી. તે સમયે, મને લાગ્યું કે હું પિતા બનવા માંગુ છું. હું આ જવાબદારી માટે સંપૂર્ણપણે તૈયાર હતો અને મને વિશ્વાસ હતો કે હું એક સારો પિતા બની શકું છું, તેથી હું પિતા બન્યો.

7 / 7
તુષાર કપૂર લક્ઝરી લાઈફ જીવે છે અને કરોડોની મિલકત ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુષારની કુલ સંપત્તિ 45 કરોડ હોવાનો અંદાજ છે. તેમના કાર કલેક્શનમાં પોર્શ કેયેન, BMW 7 સિરીઝ, રેન્જ રોવર અને Audi Q7નો સમાવેશ થાય છે.

Follow Us
Loading...
Unable to load recommendations.