Gujarati NewsPhoto galleryTurmeric milk can not only benefit but also harm these people should not drink it
Health Tips: માત્ર ફાયદો જ નહીં પણ નુકસાન પણ કરી શકે છે હળદરવાળું દૂધ, આ લોકોએ પીવું જોઈએ નહીં
જો તમને એમ પણ લાગે છે કે હળદરના દૂધની માત્ર તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર થાય છે, તો તમારે આ ગેરસમજ દૂર કરવી જોઈએ. ડાયાબિટીસ જેવી સાયલન્ટ કિલર બીમારીથી પીડિત દર્દીઓએ પણ ડૉક્ટરની સલાહ લીધા વિના હળદરવાળું દૂધ ન પીવું જોઈએ.