Home Remedies For Hiccup: હેડકીથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાયો અજમાવો, બંધ થઈ જશે હેડકી

તબીબી નિષ્ણાતોના મતે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે આપણા ફેફસામાં હવા ભરાય છે. આને કારણે છાતી અને પેટની વચ્ચેનો ભાગ (ડાયાફ્રેમ) વાઈબ્રેટ થાય છે અને તે સંકોચાય છે. ક્યારેક આ ધ્રુજારી શ્વાસના પ્રવાહને તોડી નાખે છે અને હેડકી (Hiccups) આવે છે.

| Edited By: | Updated on: May 22, 2022 | 6:50 PM
4 / 5
લીંબુ મદદ કરશે - હેડકી રોકવા માટે તમે લીંબુની મદદ લઈ શકો છો. લીંબુના પાતળી સ્લાઈસના કટકા ચૂસો તે હેડકી રોકવાનું કામ કરે છે.

લીંબુ મદદ કરશે - હેડકી રોકવા માટે તમે લીંબુની મદદ લઈ શકો છો. લીંબુના પાતળી સ્લાઈસના કટકા ચૂસો તે હેડકી રોકવાનું કામ કરે છે.

5 / 5
 વિનેગરનો ઉપયોગ કરો - હેડકી રોકવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે વિનેગરના બે ટીપા મોઢામાં નાખો. તે હેડકીમાંથી તાત્કાલિક રાહત આપવાનું કામ કરે છે.

વિનેગરનો ઉપયોગ કરો - હેડકી રોકવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ માટે વિનેગરના બે ટીપા મોઢામાં નાખો. તે હેડકીમાંથી તાત્કાલિક રાહત આપવાનું કામ કરે છે.