Saree Fashion Tips: આ વેડિંગ સીઝનમાં આકર્ષક દેખાવા માટે કિયારા અડવાણીના આ લુકને કરો કોપી

Fashion Tips: અભિનેત્રી કિયારા અડવાણી વેસ્ટર્ન કે ટ્રેડિશનલ બંને કપડામાં સુંદર લાગે છે. તાજેતરમાં કેટલાક ખાસ પ્રસંગો માટે કિયારાએ સાડી પહેરી હતી, જેમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

| Edited By: | Updated on: Feb 24, 2022 | 12:02 PM
4 / 5
બ્લુ સાડી લુક: તમે ઉનાળામાં કિયારાની આ બ્લુ કલરની સાડી પહેરી શકો છો. આ રંગ ઉનાળાની ઋતુ માટે યોગ્ય છે. કિયારાએ પ્લેન બ્લુ કલરની સાડી સાથે ફ્લોરલ પ્રિન્ટનું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે. આ માટે કિયારાએ ન્યૂડ અને લાઈટ ટચઅપ પસંદ કર્યું.

5 / 5
ઑફ વ્હાઈટ સાડી: ક્લાસી લુક માટે તમે કિયારાની આ ઑફ વ્હાઈટ સાડીમાં કેરી કરી શકો છો. આ ઓફ વ્હાઈટ સાડીમાં હેન્ડ એમ્બ્રોઈડરી છે. કિયારાએ સ્વીટહાર્ટ નેકલાઈન બ્લાઉઝ સાથે સાડી કેરી કરી હતી. આ લુક માટે કિયારાએ ગોલ્ડન કલરની સુંદર ઈયરિંગ્સ પસંદ કરી હતી.