Gujarati NewsPhoto galleryTremendous feature related to your vehicle added to Google Maps very useful information will be available Tech News
ગૂગલ મેપ્સમાં આવ્યું તમારી ગાડી સંબંધિત જોરદાર ફીચર, મળશે ખુબ જ જરૂરી જાણકારી
Google Mapsના વિશ્વભરમાં લાખો વપરાશકર્તાઓ છે. ભારતમાં પણ આ એપને ખૂબ પસંદ કરવામાં આવે છે. Google Maps ને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે સમય સમય પર ઘણી સેવાઓ ઉમેરવામાં આવે છે.
ગૂગલ મેપ્સના નવા અપડેટમાં 'લાઈવ વ્યૂ'ની સુવિધા પણ ઉમેરવામાં આવી છે. તે Augmented Reality આધારિત ટેકનોલોજી પર કામ કરે છે.
5 / 5
જ્યારે તમે ફુલ બ્રાઈટનેસ પર સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, ત્યારે તેની બેટરી લાઈફ ઓછી થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે સંપૂર્ણ બ્રાઇટનેસ બેટરીને ઝડપથી ડ્રેઇન કરે છે. વારંવાર ચાર્જ કરવો પડે છે. આ બેટરીનું જીવન ઘટાડે છે.