નિયમિત પણે રોજ વાળમા નારિયેળ તેલથી મસાજ કરવામા આવે તો વાળ ઝડપથી વધી છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે
જો તમારા વાળ ખરાબ થયા હોય તો વાળ ધોવાના 3-4 કલાક પહેલા નારિયેળના તેલને વાળમા લગાવીને ધોવા જોઈએ. જેથી વાળને ડૈમેજ થતા અટકાવી શકાય છે.