Travel With Tv9 : મીની વેકેશન માટે કેરળ છે સૌથી બેસ્ટ જગ્યા, ઓછા ખર્ચમાં કરી શકશો સોલો ટ્રાવેલ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં કેરળ ફરી શકાય.

| Updated on: Dec 25, 2024 | 3:02 PM
4 / 5
અમદાવાદથી કેરળ 5 દિવસ માટે ફરવા જવા માગતા હોવ તો આશરે 14,200 થી 2300 જેટલો ખર્ચ થઈ શકે છે. જેમાં જમવાનું, મુસાફરી ખર્ચ તેમજ પ્રવાસી સ્થળોની એન્ટ્રી ફીનો પણ સમાવેશ થાય છે. તમે કેરળના કોચીમાં પહોંચી Mattancherry Palaceની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ બીજા, ત્રીજા અને ચોથા દિવસે Athirappilly Waterfalls, Chalakudy River,Alleppey Backwaters, Periyar Wildlife Sanctuaryની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ પાંચમાં દિવસે મુન્નારમાં સમય પસાર કરી પરત ફરી શકો છો.

5 / 5
મીની વેકેશનમાં 7 દિવસ માટે ફરવા જવાનો ખર્ચ આશરે 29000 જેટલો ખર્ચ થઈ શકે છે. તમે કેરળ ટ્રીપના પ્રથમ 5 ઉપર અગાઉનો પ્લાન અનુસરી શકો છો. ત્યારબાદ 6 દિવસે તમે Varkala Beach અને Janardhana Swamy Templeની મુલાકાત લઈ શકો છો. જ્યારે સાતમાં દિવસે Kumarakom Backwaters અને Bird Sanctuaryની મુલાકાત લઈને પરત ફરી શકો છો.

Published On - 3:00 pm, Wed, 25 December 24