
અહીં પ્રવાસીઓને હનુમાન ટોક, જાપાનીઝ ટેમ્પલ, ટી ગાર્ડન અને મોનેસ્ટ્રી સહિત તમામ સ્થળોની ટૂર પર લઈ જવામાં આવશે. IRCTCએ આ ટૂર પેકેજમાં 5 નાસ્તા અને રાત્રિભોજનની વ્યવસ્થા કરી છે.

આ ટુર પેકેજ રૂ.50,200 થી શરૂ થશે. બે લોકો માટે ટૂર પેકેજની ટિકિટ 40,400 રૂપિયા હશે. તે જ સમયે, ત્રણ લોકો માટે ટિકિટની કિંમત ઘટીને 39,400 રૂપિયા થઈ જશે. આ સિવાય 2 થી 4 વર્ષના બાળકોની ટિકિટ 26,900 રૂપિયા રાખવામાં આવી છે. (All Photos Credit: Twitter)