Travel Tips: જો તમે લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માંગતા હોય તો આ સ્થળોની લઈ શકો છો મુલાકાત

જો તમને લોન્ગ વીકેન્ડમાં મળતો હોય તો તેને વ્યર્થ ન જવા દો. લોકો લાંબી રજાઓમાં ફરવા જવાનું આયોજન કરે છે અને ઘણી બધી જગ્યાઓ પર ભીડ પણ જોવા મળતી હોય છે. રજાઓ દરમિયાન તમે ભીડભાડથી દૂર આ શાંત સ્થળોની મુલાકાત લઈ શકો છો.

| Edited By: | Updated on: Sep 28, 2023 | 3:31 PM
4 / 5
માઉન્ટ આબુ: રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ એ એવા સ્થળોમાંથી એક છે જ્યાં ઘણા આકર્ષક પર્યટન સ્થળો છે. દિલ્હીથી ટ્રેન દ્વારા માઉન્ટ આબુ પહોંચી શકાય છે. અહીં સ્કૂટર બુક કરાવીને જુદા-જુદા સ્થળોએ ફરવાની એક અલગ જ મજા છે. (ફોટો: Insta/@naturebeauty670)

5 / 5
ડેલહાઉસી: વરસાદની મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે, તેથી તમે હિમાચલના ચંબા જિલ્લામાં સ્થિત એક સુંદર સ્થળ ડેલહાઉસી પણ જઈ શકો છો. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળે શાંતિનો અનુભવ થાય છે. (ફોટો: Insta/@shanty___17)