જો તમે ગોવા ફરવા જવા માટે વિચારી રહ્યા છો, તો IRCTC લાવ્યું છે શાનદાર ટૂર પેકેજ
આ પેકેજમાં તમને 3 સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળશે. ટૂર પેકેજમાં 3 બ્રેકફાસ્ટ અને 3 ડિનરની સુવિધા આપવામાં આવશે. દરેક ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવા માટે એસી બસની સુવિધા ટૂર પેકેજમાં ઉપલબ્ધ છે. આ પેકેજમાં તમને ગોવાના ફેમસ જુદા-જુદા બીચ, ચર્ચ અને મંદિરોની મુલાકાત લેવાનો મોકો મળશે.
આ પેકેજમાં યાત્રીઓને લખનઉથી ગોવા અને ગોવાથી લખનઉની ફ્લાઈટ ટિકિટ મળશે. આ પેકેજમાં તમને ગોવાના ફેમસ જુદા-જુદા બીચ, ચર્ચ અને મંદિરોની મુલાકાત લેવાનો મોકો મળશે.
5 / 5
જો તમે એકલા ફરવા જઈ રહ્યા છો તો એક વ્યક્તિના 44,000 રૂપિયા ચૂકવવા પડશે. બે લોકો જાઓ છો તો પ્રતિ વ્યક્તિ 37,700 રૂપિયા અને 3 લોકો માટે વ્યક્તિદીઠ 37,300 રૂપિયા ચૂકવવાના રહેશે.