
લોકલ ફૂડ - બહાર ખાવામાં ઘણો વધારે ખર્ચ થાય છે. તેથી તમે લોકલ ફૂડનો આનંદ માણી શકો છો. તેની મદદથી તમે તે જગ્યા વિશે વધુ જાણી શકશો અને તમારા પૈસાની પણ બચત થશે.

કેમ્પ - જો તમારી પાસે કેમ્પિંગનો થોડો પણ અનુભવ હોય, તો તમે હિમાચલની સફરમાં ઘણા પૈસા બચાવી શકશો. પરંતુ આ માટે તમારે તે જગ્યાઓ વિશે જાણવું પડશે જ્યાં કેમ્પ હોય છે.

ગૃપમાં જાઓ - મોટા ગૃપને હોટલ અને મુસાફરી પર વધુ સારું ડિસ્કાઉન્ટ મળે છે. તમને ઘણા સારા અને સસ્તા ટૂર પેકેજ મળી શકે છે. આ સિવાય તમે ઘણા દિવસો સુધી સાથે રહેવા માટે એક મોટું ગેસ્ટહાઉસ પણ ભાડે લઈ શકો છો.