Travel Diary: આ છે બ્રિટેનનું સૌથી ઊંચુ Pub, અહીં 3 દિવસ સુધી ફસાયેલા રહ્યાં હતા લોકો

બ્રિટનનું Tan Hill In પબ પોતાનામાં ખૂબ જ ખાસ છે. તેનું કારણ છે આ પબ સૌથી વધુ ઊંચાઈ પર બનેલ પબ.આ પબ બ્રિટનના યોર્કશાયરના દૂરના વિસ્તારમાં બનેલ છે. તે સમુદ્ર સપાટીથી 1,732 ફૂટની ઉંચાઈ પર બનેલ છે.

| Edited By: | Updated on: Jan 27, 2023 | 11:42 PM
4 / 5
તમને જણાવી દઈએ કે વર્ષ 2009માં અહીં એટલી બધી હિમવર્ષા થઈ હતી કે પબની અંદર ગયેલા લોકો 3 દિવસ સુધી બહાર નીકળી શક્યા ન હતા.

તમને જણાવી દઈએ કે વર્ષ 2009માં અહીં એટલી બધી હિમવર્ષા થઈ હતી કે પબની અંદર ગયેલા લોકો 3 દિવસ સુધી બહાર નીકળી શક્યા ન હતા.

5 / 5
અહીં તમે ઘણા સાઇકલ સવારો, હાઇકર્સ અને રોડ ટ્રિપર્સ જોશો. આ પબનું નામ ટેન હીઓલ પરથી પડ્યું છે, જેનો અર્થ હિલ ઓફ ફાયર છે.

અહીં તમે ઘણા સાઇકલ સવારો, હાઇકર્સ અને રોડ ટ્રિપર્સ જોશો. આ પબનું નામ ટેન હીઓલ પરથી પડ્યું છે, જેનો અર્થ હિલ ઓફ ફાયર છે.