Travel Diary : સોમનાથ મંદિરમા છે એવા પથ્થર, જે સોનું બનવાની ક્ષમતા ધરાવે છે

|

Dec 26, 2022 | 12:47 PM

ગુજરાતના સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. લોકો સોમનાથ મંદિરમા દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. ભગવાન શિવનુ આ મંદિર દરિયાકિનારે આવેલુ છે. આ મંદિર વિશે જાણો વિશેષ માહિતી.

1 / 5
સોમનાથ મંદિર ગુજરામા આવેલું  પ્રસિધ્ધ મંદિર છે. સોમનાથ મંદિરમાં શંકર ભગવાનનુ શિવલિંગ છે. સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગો માંથી એક છે. આ શંકર ભગવાનનુ એક એવું મંદિર છે, જયા દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

2 / 5
Somnath mandir

Somnath mandir

3 / 5
ઈતિહાસમા જણાવ્યા મુજબ આ મંદિર લાખો વર્ષ પહેલાનુ છે અને આ મંદિર પર અનેક વાર હુમલા થયાનુ સામે આવેલ છે.

4 / 5
સોમનાથ મંદિર પર  1024માં મહમૂદ ગઝનીએ, 1296માં ખિલજીની સેનાએ, 1375માં મુઝફ્ફર શાહે અને 1665માં ઔરંગઝેબે નષ્ટ કર્યું હતું. આ રીતે સોમનાથ મંદિર પર લગભગ 15થી પણ વધુ વખત હુમલા થયા હોવાનુ માનવામા આવે છે.

5 / 5
લોક માન્યતા અનુસાર એવુ માનવામા આવે છે કે આ મંદિરમા પ્રસિદ્ધ સ્યામંતક રત્ન સોમનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન શિવના શિવલિંગના પોલાણમાં સુરક્ષિત રીતે છુપાયેલું છે અને લોકો એવુ માને છે કે આ પથ્થરમાં સોનું પેદા કરવાની ક્ષમતા છે.

Next Photo Gallery