
આ ટાપુ પર 17મી સદીનું મંદિર બનાવવામાં આવ્યું છે અને પૌરાણિક માન્યતા અનુસાર અહીં નાવિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવતી હતી. અહીં ઓકિત્સુ મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીં પૂજાનો વિશેષ નિયમ છે.

દર વર્ષે આ ટાપુ પર જવા માટે 200 લોકોને પસંદ કરવામાં આવે છે અને બીબીસીના અહેવાલ મુજબ અહીં 27મી મેના રોજ જ પૂજા કરવામાં આવે છે. અહીં આવનારા માણસો પણ પોતાની સાથે કંઈ લઈ જઈ શકતા નથી અને ન તો પોતાનો અનુભવ કોઈને જણાવી શકે છે.
Published On - 3:49 pm, Mon, 27 February 23