
કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરના સુંદર નજારા તમારા મનને મોહી લેશે. તમે અહીં બોટ રાઈડ લઈ શકો છો. આ સિવાય તમે અહીં ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ માણી શકો છો.

ઊટી - તમે ઊટીમાં ફરવા માટે પણ જઈ શકો છો. લીલાછમ જંગલો, મંત્રમુગ્ધ કરી દે તેવા ચાના બગીચા, કુદરતી તળાવો અને આહલાદક હવામાન તમને આનંદિત કરશે. આ સ્થાન પર તમે તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો.
Published On - 3:28 pm, Fri, 10 March 23