Monsoon Tourist Places: ચોમાસામાં આ સ્થળોની મુલાકાત લઇ કુદરતી સૌંદર્યનો આનંદ માણો

Monsoon Tourist Places: ચોમાસામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો શોધી રહ્યાં છો ? તો તમે અહીંથી પણ વિચારો લઈ શકો છો. આ જગ્યાઓ પર તમે કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણી શકશો.

| Edited By: | Updated on: Jul 07, 2023 | 11:26 AM
4 / 5
કોડાઈકેનાલ (Kodaikanal) - તમિલનાડુમાં સ્થિત કોડાઈકેનાલની સુંદરતા ચોમાસામાં વધુ વધી જાય છે. તમે અહીંના ખુશનુમા વાતાવરણમાં યાદગાર સમય પસાર કરી શકશો. તમને વાદળોથી ઘેરાયેલા પર્વતો ગમશે.

5 / 5
માઉન્ટ આબુ (Mount Abu)- આ હિલ સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો તમે ચોમાસામાં પણ આ જગ્યાની મુલાકાત લઈ શકો છો. ચારે બાજુ હરિયાળી જોઈ તમારું મન મંત્રમુગ્ધ થઈ જશે.