Horror Hollywood Web series: હોરર પ્રેમીઓ માટે ખાસ: આ છે OTT પરની સૌથી ડરામણી હોરર વેબ સિરીઝ

જો તમને હોરર જોવાના શોખીન હો તો આજે આપને વિશ્વની સૌથી ડરામણી 5 હોલિવુડ હોરર વેબ સિરીઝ વિશે જણાવશુ. આ પાંચેય વેબ સિરીઝે વ્યુઅર શિપના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સાથે હોરર પ્રેમીઓ માટે એક એલર્ટ પણ છે કે ઢીલા પોચા મનના લોકો આ હોલિવુડ હોરર સિરીઝ એકલા ન જોતા..... નહીં તો ડરથી ઊંઘ ઉડી જશે.

| Updated on: Jan 27, 2026 | 5:17 PM
1 / 5
The Haunting of Hill House (2018)  વિશ્વની સૌથી વધુ જોવાયેલી હોરર વેબ સિરીઝની વાત કરતા હોઈએ તો The Haunting of Hill House (2018)નું નામ તો લેવુ જ પડે. The Haunting of Hill House એક ફેમિલી-સેન્ટ્રિક હોરર સિરીઝ છે, જેમાં ભૂતિયા મહેલ સાથે જોડાયેલી એક પરિવારની ભૂતકાળ અને વર્તમાનની ડરામણી યાદો બતાવવામાં આવે છે. આ સિરીઝ માત્ર જમ્પ-સ્કેર પર આધારિત નથી, પરંતુ માનસિક ડર, ટ્રોમા અને ઇમોશનલ પીડાને હોરર સાથે રજૂ કરે છે. સ્ટોરીટેલિંગ, સિનેમેટોગ્રાફી અને ડીપ ઇમોશનલ લેવલને કારણે આ સિરીઝને અત્યાર સુધીની શ્રેષ્ઠ હોરર વેબ સિરીઝ માનવામાં આવે છે. આ સિરીઝ તમે નેટફ્લિક્સ પર પેઈડ જોઈ શકશો. ઓટીટી પર તે ક્યાંય પણ આપને ફ્રી માં જોવા નહીં મળે. આના માટે તમારે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન તો કરાવવુ જ પડશે.

2 / 5
 Stranger Things (2016–2024)  Stranger Things સાયન્સ ફિક્શન અને હોરરનું અનોખું મિશ્રણ છે. એક નાનકડા શહેરમાં અચાનક ગાયબ થતા બાળક બાદ શરૂ થતી સ્ટોરી ‘Upside Down’ નામની ડાર્ક દુનિયા સુધી પહોંચે છે. ભયાનક મોન્સ્ટર્સ, સરકારી સિક્રેટ એક્સપેરીમેન્ટ્સ અને બાળકોની મિત્રતા આ સિરીઝને દરેક ઉંમરના દર્શકો માટે આકર્ષક બનાવે છે. હોરર સાથે નોસ્ટાલ્જિયા અને ઇમોશન તેના સૌથી મોટું પ્લસ પોઇન્ટ્સ છે. આ સિરીઝ એકપણ ઓટીટી પ્લેટફોર્મ આપને જોવી હશે તો પણ નહીં મળે માત્ર Netflix પર આપ તેને પેઈડમાં જોઈ શકશો.

3 / 5
The Walking Dead (2010–2022)  The Walking Dead એક ઝોમ્બી એપોકેલિપ્સ આધારિત હોરર સિરીઝ છે, જે વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલ શોઝમાં સામેલ છે. ઝોમ્બીથી વધારે, આ સિરીઝ માનવીય સ્વભાવ, સર્વાઇવલ અને નૈતિક સંઘર્ષ પર ફોકસ કરે છે. દરેક સીઝનમાં વધતો ડાર્ક ટોન અને ભયાનક દ્રશ્યો દર્શકોને લાંબા સમય સુધી બાંધી રાખે છે.  આ સિરીઝ તમને ક્યાંક ક્યાંક ફ્રી માં જોવા મળી જશે. જેમા  Free (Limited / Ads સાથે): કેટલીક રિજનમાં AMC Network Apps પર ઉપલબ્ધ છે.  તેમજ પેઈડમાં Netflix, Disney+ (Region-based) જોવા મળશે.

4 / 5
4. American Horror Story (2011–Present)  American Horror Story એક એન્થોલોજી હોરર સિરીઝ છે, જેમાં દરેક સીઝનમાં નવી સ્ટોરી, નવા પાત્રો અને અલગ હોરર થીમ જોવા મળે છે. જેમ કે ભૂતિયા મેન્ટલ હૉસ્પિટલ, વિચેસ, કલ્ટ, વેમ્પાયર્સ વગેરે. તેની બોલ્ડ સ્ટોરી, ગ્રાફિક સીન સિનેમેટોગ્રાફી અને અનપ્રેડિક્ટેબલ પ્લોટને કારણે આ સિરીઝ હોરર પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. એકપણ OTT Platform પર ફ્રી માં ઉપલબ્ધ નથી. પેઈડમાં Disney+ Hotstar, Amazon Prime Video (Some Regions) પર જોઈ શકશો.

5 / 5
From (2022–Present)  From એક રહસ્યમય હોરર સિરીઝ છે, જેમાં એક એવું શહેર બતાવવામાં આવે છે જ્યાંથી બહાર નીકળવું અશક્ય છે. રાત્રે ખતરનાક જીવાતો બહાર આવે છે, જે માનવીય સ્વરૂપ ધારણ કરે છે. ધીમી પરંતુ ખૂબ જ ઇન્ટેન્સ સ્ટોરી, સતત સસ્પેન્સ અને અનસોલ્વ્ડ મિસ્ટ્રી આ સિરીઝને કલ્ટ ફેવરિટ બનાવી રહી છે.  આ સિરીઝ પણ આપને ફ્રી માં ક્યાંય જોવી હશે તો પણ ઉપલબ્ધ નથી. પેઈડમાં Amazon Prime Video, MGM+ પર મળી જશે.

Published On - 5:16 pm, Tue, 27 January 26