PHOTOS : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, અનેક વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

|

Jul 24, 2022 | 2:04 PM

ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Gujarat Visit) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેના લોકસભા મત વિસ્તારમાં 210 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

1 / 5
ગૃહપ્રધાન અમિત શાહે પોતાના લોકસભાના વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી કામોના લોકાર્પણ કર્યા હતા.

2 / 5
સાથે જ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવણી અંતર્ગત પ્રમુખ સ્વામી નગરની અમિત શાહના હસ્તે કળશ સ્થાપના વિધિ પણ કરવામાં આવી.

3 / 5
આ દરમિયાન સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)  વિકાસના નકશામાં સમગ્ર દેશમાં ગુજરાતને પ્રથમ સ્થાન અપાવ્યુ છે.

4 / 5
બોપલમાં વોટર સપ્લાય પ્રોજેકટ, મણિપુર - ગોધાવી નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લોકર્પણ તેમજ એસ.પી.રિંગ રોડ પરના કમોડ જંકશન પર ઓવરબ્રિજ અને એસ.પી.રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ,સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય કનુભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

5 / 5
અમદાવાદના ઔડા વિસ્તારમાં અંદાજિત 77.53 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 3 પાણી ટાંકી તૈયાર કરવામાં આવી છે.જેનું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે.

Next Photo Gallery