Best Shayari : અપની જિંદગી કી તારીફ તબ ભી કરો, જબ વો તુમ્હે કુછ ના ભી દે રહી હો – જેવી શાયરી વાંચો
શાયરી એટલે કોઈ પણ વાતને માત્ર બે જ લાઈનમાં કહેવામાં આવતી રચના. દરેક લોકોને અલગ અલગ પ્રકારનું લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાંથી એક શાયરી પણ છે. આજે અમે તમારા માટે આજની શાનદાર શાયરી લઈને આવ્યા છે.
Disha Thakar |
Updated on: Mar 20, 2024 | 12:43 PM
4 / 5
થમતી નહીં હૈ જિંદગી યહાં કિસી કે બિના, પર ગુજરતી ભી નહી હૈ અપનોં કે બિના
5 / 5
જિંદગી કા ઈતના તજુર્બા તો નહીં હૈ મુઝે, પર સુના હૈ સાદગી મેં લોગ જીને નહીં દેતે