Best Shayari : મૈ અચ્છા હૂ યા બુરા હૂ, યહ લોગો કે નજરિએ કા ફર્ક હૈ – જેવી શાયરી ગુજરાતીમાં વાંચો
શાયરી એટલે કોઈ પણ વાતને માત્ર બે જ લાઈનમાં કહેવામાં આવતી રચના. દરેક લોકોને અલગ અલગ પ્રકારનું લેખન વાંચવાનો શોખ હોય છે. જેમાંથી એક શાયરી પણ છે. આજે અમે તમારા માટે આજની શાનદાર શાયરી લઈને આવ્યા છે.