
બ્રોકોલી: તે ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઑકિસડન્ટ જેવા તત્ત્વોથી ભરપૂર છે, જે રક્તવાહિનીઓના કાર્ય અને શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડનું સ્તર વધારીને બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે. તે તમારા માટે ઉપયોગી સાબિત થશે.

દૂધ : દૂધમાં રહેલા પોષક તત્ત્વોને કારણે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.