Health Tips : ગરમીમા ડિહાઈડ્રેશનથી બચવા ડાયટમાં સામેલ કરો આ 5 મહત્વની વસ્તુ, નહીં થાય પાણીની કમી

ઉનાળામાં પાણીની અછતથી બચવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો. આ શરીરમાં હાઇડ્રેશન વધારવામાં અને ઘણી બીમારીઓને રોકવામાં મદદરૂપ છે. જાણો કેવી રીતે.

| Updated on: Apr 06, 2024 | 2:31 PM
4 / 7
સીઝનલ ફળ : આ સાથે સિઝનલ ફ્રુટ જેવા કે કેરી, દ્રાક્ષ, તરબુચ અને ટેટી જેવા ફ્રુટ પર તમારા શરીરને ડિહાડ્રેશનથી બચાવે છે. તેમા પણ કાચી કેરીનું શરબત પીવાથી પણ શરીરને ઠંડક મળે છે અને તમને હાઈડ્રેટ રાખે છે.

5 / 7
દૂધ અને દાળનું પાણી : દૂધ અને દાળનું પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે. આ બંને પાણી અને અમુક પોષક તત્વોથી ભરપૂર છે જે શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે અને પાણીની ઉણપને અટકાવે છે. તેથી, જો તમે ઉનાળામાં આ બેનું સેવન ન કરતા હોવ તો શરૂ કરો. આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

6 / 7
વેજિટેબલ સૂપ : સૂપ શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તમે જે પણ સૂપ પીઓ છો, તેના દ્વારા માત્ર પાણી શરીરમાં પહોંચતું રહે છે. આના કારણે શરીરમાં હાઇડ્રેશન જળવાઈ રહે છે અને શરીરમાં પાણીની કમી થતી નથી. તેથી સરગવો, પાલક જેવા દૂધી જેવા શાકભાજીનું સૂપ બનાવી આહારમાં સામેલ કરો.

7 / 7
દહીં કે છાશ : દહીં અને છાશ બંને પ્રોબાયોટિક્સ છે જે આંતરડાના બેક્ટેરિયાને સ્વસ્થ રાખે છે પરંતુ પાચનશક્તિ માટે છાશ વધારે શ્રેષ્ઠ છે. ગરમીમાં આપણા શરીરના તાપમાનને ઓછુ રાખે છે તમે શરીરની ઉર્જાને પુનજીર્વિત કરવા અને શરીરને પ્રાકૃતિક રીતે ઠંડુ રાખવા માટે અસરકારક છે. જેને તમે રોજ ડાયેટમાં સામેલ કરી શકો છો