TMKOC : ‘તારક મહેતા’ શોમાં મોટો ટ્વિસ્ટ ! બાવરી સામે બીજી યુવતીને ‘I Love You’ કહેશે બાઘા

બાઘા અને બાવરીની સ્ટોરી હાલમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દર્શાવવામાં આવી રહી છે. આ શોમાં બાઘાને બાવરી સાથે સંબંધ તોડવાની ઇચ્છા દર્શાવવામાં આવી છે.

| Updated on: Jun 28, 2026 | 11:39 AM
1 / 6
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સામાન્ય રીતે હાસ્યનો ડોઝ આપે છે, પરંતુ આ વખતે, શો ભાવનાત્મક એંગલ દેખાડવામાં આવી રહ્યો છે. બાઘા અને બાવરીના જીવનમાં એક બાલમ નામની યુવકે પ્રવેશ કર્યો છે, જેની એન્ટ્રીથી જ બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. બાલામ બાવરીના બાળપણનો મિત્ર છે જે તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ માટે, તે બાઘાને ₹7 કરોડની રકમ ઓફર કરે છે.

2 / 6
બાઘો ઇચ્છે છે કે બાવરી હમેંશા ખુશ રહે, પણ તેને ખ્યાલ આવે છે કે તે ક્યારેય બાવરીને તેવી લગ્ઝરી લાઈફસ્ટાઈલ આપી શકશે નહીં જે બાલમ તેને આપી શકે છે તેમજ તે બાવરીના સપના પૂરા કરી શકશે નહીં તે યોગ્ય પણ નથી.

3 / 6
 પરિણામે, તે તેની સાથે સંબંધ તોડી નાખવાની યોજના બનાવે છે. શોમાં બાઘાને રડતા તકલીફની સ્થિતિમાં દર્શાવવામાં આવ્યો છે, જ્યારે બાવરી પણ દિલથી ભાંગી પડ્યુ છે.

4 / 6
બાઘા બાવરીથી બ્રેકઅપ કરવા માટે વિવિધ રીતો શોધી રહ્યો છે. તે પહેલા દારૂના નશામાં એક દ્રશ્ય રજૂ કરે છે અને બાવરીના ઘરની બહાર હંગામો મચાવે છે. જ્યારે બાવરી ગોકુલધામ સોસાયટીની મહિલાઓને તેના વર્તન વિશે જણાવે છે, ત્યારે તેઓ તેનો સામનો કરે છે, પરંતુ તે તેમની સાથે પણ અભદ્ર વર્તન કરે છે. ત્યારબાદ, નટુ કાકા મહિલા મંડળને કહે છે કે બાઘાનું બીજી છોકરી સાથે અફેર છે, જોકે બાવરી તે માનવાનો ઇનકાર કરે છે. (ફોટો ક્રેડિટ- atsbb insta account)

5 / 6
આ પછી, બાઘા અને નટુ કાકા ટપુને છોકરી તરીકે રજૂ કરવાની યોજના બનાવે છે. ટપુ હવે શોમાં સ્ત્રીના વેશમાં દેખાય છે. (ફોટો ક્રેડિટ- atsbb insta account)

6 / 6
તે અને બાઘા પાર્કમાં એક રોમેન્ટિક દ્રશ્ય રજૂ કરશે જેથી બાવરી તે જુએ અને પોતે બાઘા સાથે સંબંધ તોડી નાખવાનો નિર્ણય લે. આગામી એપિસોડમાં બાવરી બાઘાને એક છોકરી સાથે જોવે છે તે બાદ હવે સ્ટોરી શું ટ્વિસ્ટ લેશે તે ત્યારે જાણી શકાશે. (ફોટો ક્રેડિટ- atsbb insta account)

Follow Us
Loading...
Unable to load recommendations.