
નુસરતે ખુલ્લા વાંકડિયા વાળ અને કાનમાં સોનાની મોટી બુટ્ટી સાથે ન્યૂડ મેકઅપ કરાવ્યો છે. તેનો આ આખો દેખાવ ખૂબ જ અલગ છે. ચાહકો ટીએમસી સાંસદના વખાણ કરી રહ્યા છે. (photo-Nussrat Jahan)

આ પોસ્ટ શેર કરતી વખતે નુસરતે કેપ્શનમાં લખ્યું, Soaking up the sun. અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, તમે ખૂબ જ સુંદર છો. એકે લખ્યું, ઉફ્ફ આ આગ છે. (photo-Nussrat Jahan)
Published On - 4:38 pm, Tue, 12 September 23