
જો તમારું ટીવી ધીમુ ચાલી રહ્યું હોય કે હેંગ થઈ રહ્યું હોય તો પહેલા પહેલા, રિમોટ અથવા ટીવી પરના બટનનો ઉપયોગ કરીને ટીવી બંધ કરો.

આ બાદ વોલ સોકેટમાંથી ટીવીને સંપૂર્ણપણે અનપ્લગ કરો.

ટીવીને લગભગ એક મિનિટ માટે અનપ્લગ રહેવા દો. હવે ટીવીને ફરીથી સોકેટમાં પ્લગ કરો અને તેને ચાલુ કરો.

આટલુ કર્યા બાદ તમે જોશો કે તમારું ટીવી પહેલા કરતાં ઘણું સારું કામ કરી રહ્યું છે.