દેશના આ રાજયમાંથી મળ્યા અત્યાર સુધીના સૌથી વધારે President, જાણો કયા રાજ્યમાંથી કેટલા President મળ્યા?

|

Jul 21, 2022 | 7:30 AM

ભારતને આજે તેના 15માં રાષ્ટ્રપતિનું (President) નામ જાણવા મળશે. આજે દેશમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી થશે. તેવામાં ચાલો જાણીએ દેશના ક્યા રાજયમાંથી અત્યાર સુધી કેટલા રાષ્ટ્રપતિ મળ્યા છે.

1 / 5
તમને જણાવી દઈએ કે ચૂંટણી ભલે 15માં રાષ્ટ્રપતિની થઈ. પણ દેશમાં આજે 14માં રાષ્ટ્રપતિ મળશે. કારણ કે
રાજેન્દ્ર પ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ એ 2 વાર (1950 to 1962) રાષ્ટ્રપતિ બન્યા હતા.

તમને જણાવી દઈએ કે ચૂંટણી ભલે 15માં રાષ્ટ્રપતિની થઈ. પણ દેશમાં આજે 14માં રાષ્ટ્રપતિ મળશે. કારણ કે રાજેન્દ્ર પ્રસાદ દેશના પહેલા રાષ્ટ્રપતિ એ 2 વાર (1950 to 1962) રાષ્ટ્રપતિ બન્યા હતા.

2 / 5
તમિલનાડુમાંથી દેશને સૌથી વધારે 5 રાષ્ટ્રપતિ મળ્યા. જેમા એસ.રાધાકૃષ્ણન, વી.વી. ગિરી, નીલમ રેડ્ડી, વેંકટરામન , અબ્દુલ કલામનો સમાવેશ થાય છે.

તમિલનાડુમાંથી દેશને સૌથી વધારે 5 રાષ્ટ્રપતિ મળ્યા. જેમા એસ.રાધાકૃષ્ણન, વી.વી. ગિરી, નીલમ રેડ્ડી, વેંકટરામન , અબ્દુલ કલામનો સમાવેશ થાય છે.

3 / 5
ઉત્તરપ્રદેશમાંથી દેશને 2  રાષ્ટ્રપતિ મળ્યા. જેમા ઝાકિર હુસૈન અને રામનાથ કોવિંદનો સમાવેશ થાય છે.

ઉત્તરપ્રદેશમાંથી દેશને 2 રાષ્ટ્રપતિ મળ્યા. જેમા ઝાકિર હુસૈન અને રામનાથ કોવિંદનો સમાવેશ થાય છે.

4 / 5
આ સિવાય કેરલમાંથી કે.આર. નારાયણન,મહારાષ્ટ્રમાંથી પ્રતિભા પાટીલ, બિહારમાંથી રાજેન્દ્ર પ્રસાદ, 
આસામમાંથી ફખરુદ્દીન અલી અહેમદ, પંજાબમાંથી જ્ઞાની જેલ સિંહ,મધ્યપ્રદેશમાંથી શંકર દયાલ શર્મા, 
પશ્ચિમ બંગાળમાંથી પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ તરીકે મળ્યા. આ દરેક રાજયમાંથી 1 રાષ્ટ્રપતિ દેશને મળ્યા.

આ સિવાય કેરલમાંથી કે.આર. નારાયણન,મહારાષ્ટ્રમાંથી પ્રતિભા પાટીલ, બિહારમાંથી રાજેન્દ્ર પ્રસાદ, આસામમાંથી ફખરુદ્દીન અલી અહેમદ, પંજાબમાંથી જ્ઞાની જેલ સિંહ,મધ્યપ્રદેશમાંથી શંકર દયાલ શર્મા, પશ્ચિમ બંગાળમાંથી પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ તરીકે મળ્યા. આ દરેક રાજયમાંથી 1 રાષ્ટ્રપતિ દેશને મળ્યા.

5 / 5
ગુજરાત, રાજસ્થાન, ગોવા, તેલંગણા, ઓડિસા, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, ઉત્તરાખંડ, હરિયાણા જેવા બાકીના રાજ્યોમાંથી અત્યાર સુધી એક પણ રાષ્ટ્રપતિ મળ્યા નથી.

ગુજરાત, રાજસ્થાન, ગોવા, તેલંગણા, ઓડિસા, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, ઉત્તરાખંડ, હરિયાણા જેવા બાકીના રાજ્યોમાંથી અત્યાર સુધી એક પણ રાષ્ટ્રપતિ મળ્યા નથી.

Next Photo Gallery