તમારી ઊંચાઈ વધારવામાં ઉપયોગી બનશે આ યોગાસન, રોજ કરશો તો થશે ફાયદો

|

Jul 04, 2022 | 7:05 PM

Yoga Poses For Height: જે લોકો નિયમિત યોગાસન કરતા હોય છે તેઓ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાંથી દૂર રહે છે. આ યોગાસન વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે.

1 / 5
જે લોકો નિયમિત યોગાસન કરતા હોય છે તેઓ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાંથી દૂર રહે છે. આ યોગાસન વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. કેટલાક યોગાસન તમારી ઊંચાઈ વધારવામાં પણ ઉપયોગી બનશે.

2 / 5
ચક્રાસન - આ આસન કરવા માટે યોગા મેટ પર પીઠ પર સૂઈ જાઓ. પગને ઘૂંટણથી વાળો. હાથને પાછળની તરફ ફેરવો. ધીમે ધીમે તમારા શરીરને ઉપરની તરફ ઉઠાવો. તમારી કોણીને સીધી રાખવાનો પ્રયાસ કરો. થોડીવાર આ મુદ્રામાં રહો. અને સામાન્ય સ્થિતીમાં પાછા આવો.

3 / 5
સર્વાંગાસન - આ આસન કરવા માટે તમારી પીઠ પર યોગ મેટ પર સૂઈ જાઓ. તમારા હાથને કમરની પાછળ રાખીને પગ અને કમરને ઉપરની તરફ કરો. આ દરમિયાન તમારા શરીરનું વજન તમારા ખભા, કોણી અને માથા પર રહેશે. થોડો સમય આ સ્થિતિમાં રહો અને સામાન્ય સ્થિતીમાં પાછા આવો.

4 / 5
તાડાસન - આ યોગાસન કરવા યોગા મેટ પર સીધા ઊંભા રહો. તમારા હાથ આકાશમાં તરફ સીધા રાખો. તમારી ડોક સીધી રાખો. તમારા બન્ને હાથની આંગળીઓને સાથે જોડો. કમર સીધી રાખો. પગના પંજા ઉપરની તરફ કરો. તમારુ વજન તમારા પંજા પર હોવુ જોઈએ. થોડીવાર આ સ્થિતીમાં રહો. અને સામાન્ય સ્થિતીમાં પાછા આવો. આ યોગાસન તમે નિયમિત કરશો તો ફાયદો થશે.

5 / 5
શીર્ષાસન - આ આસનની શરુઆત વજ્રાસનથી થશે. માથાને જમીન પર રાખો. બને હાથ માથાના પાછળના ભાગે જમીન પર રાખો. હવે ધીરે ધીરે તમારા પગ ઉપરની તરફ ઉઠાવો. અને ધીરે ધીરે તમારા શરીરને એક જ લાઈનમાં સીધુ રાખો. થોડા સમય માટે આ જ સ્થિતીમાં રહો.અને સામાન્ય સ્થિતીમાં પાછા આવો.

Next Photo Gallery