Gujarati NewsPhoto galleryThis special feature is coming for the people connected in the WhatsApp group see how it will work in the screenshot
WhatsApp ગ્રુપમાં જોડાયેલા લોકો માટે આવી રહ્યું છે આ ખાસ ફીચર, જુઓ કેવી રીતે કરશે કામ
યુઝર્સને તમામ પ્રકારની ટિપ્સ, નવી જાહેરાતો અને નવા ફીચર્સ વિશેની માહિતી મળશે. હવે જાણવા મળ્યુ છે કે એપ એવા ફીચર પર કામ કરી રહી છે, જે ગ્રુપ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે.
જો તમને આ અપડેટ ઇન્સ્ટોલ કર્યા પછી પણ આ ફીચર મળ્યું નથી, તો જણાવી દઈએ કે આ ફીચર હજુ પણ ડેવલપમેન્ટ સ્ટેજ પર છે, અને હાલમાં તેને સાર્વજનિક રૂપે રિલીઝ કરવામાં આવ્યું નથી. તેથી જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે થોડી રાહ જોવી પડશે.