
સ્ટેપ-4 સ્ટોરેજ એન્ડ ડેટા ઓપ્શનમાં તમને ફોટો અપલોડ ક્વાલિટી ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

સ્ટેપ-5 ફોટો અપલોડ ક્લવાલિટી, અહીં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે, પહેલું ઓટો, બીજું બેસ્ટ ક્વાલિટી અને ત્રીજું ડેટા સેવર. જો તમે બેસ્ટ ક્વાલિટીમાં ફોટો મોકલવા માગો છો તો અહીં તમારે Best Quality વાળો ઓપ્શન પસંદ કરવો પડશે.