Gujarati NewsPhoto galleryThis sea monster ruled the sea millions of years ago fossils reveal its brutality
આ દરિયાઈ રાક્ષસનું દરિયા પર રાજ હતુ કરોડો વર્ષો પહેલા, અશ્મિઓ પરથી જાણવા મળી તેની નિર્દયતા
Giant marine lizard : વૈજ્ઞાનિકોએ એક પ્રાચીન દરિયાઈ પ્રાણીના અશ્મિઓ મળ્યા છે. આ અશ્મિઓ પરથી કેટલીક ચોંકાવનારી વાતો જાણવા મળી છે. કહેવાય છે કે આ પ્રાણી કરોડો વર્ષો પહેલા દરિયા પર રાજ કરતુ હતુ.