મિત્રો, તમે બધા જાણો છો કે હાલમાં, Jio અને Airtel સહિત ઘણી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનમાં ઘણો વધારો કર્યો છે, જેના કારણે ગ્રાહકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે, પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે BSNL કંપનીએ હવે તેના રિચાર્જમાં વધારો કર્યો છે. આ પ્લાન તેના સસ્તા રિચાર્જ પ્લાન્સ માટે પણ ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યા છે અને આજે અમે તમારા માટે 140 રૂપિયાથી પણ ઓછી કિંમતથી શરૂ થતા 28 દિવસની વેલિડિટી આપે છે ત્યારે ચાલો જાણીએ આ પ્લાન વિશે