
જો કે, વર્ષ 2024 આ સ્ટોક માટે પ્રોફિટ બુકિંગનું વર્ષ હતું. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 1 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી 2024માં કંપનીના શેર રૂ. 1300ની સર્વકાલીન ઊંચાઈએ હતા. ત્યારથી શેરમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે.

કંપનીનું 52 વીકનું હાઇ સ્તર શેર દીઠ રૂ. 1048.70 અને 52 વીક લો સ્તર રૂ. 615.50 પ્રતિ શેર છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.