WhatsApp સેટિંગમાં જલ્દી જ મળશે ‘Language’ સાથે જોડાયેલું આ જરૂરી ફીચર, જાણો શું છે નવું

|

Aug 27, 2022 | 2:33 PM

પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવા ફીચરનું નામ 'App Language'છે, અને તે WhatsAppના Android Beta 2.22.19.10 માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. WBએ આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેથી તે જોઈ શકાય કે તે કેવી રીતે કામ કરશે.

1 / 5
વોટ્સએપ (WhatsApp)ગૂગલ બીટા પ્રોગ્રામ હેઠળ વર્ઝન 2.22.19.10નું નવું અપડેટ રજૂ કરી રહ્યું છે. WhatsApp કેટલાક બીટા ટેસ્ટર્સ માટે એપ લેંગ્વેજ સેટિંગ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. WABetaInfo દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવા ફીચરનું નામ 'App Language'છે, અને તે WhatsAppના Android Beta 2.22.19.10 માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે.

2 / 5
WB દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નવા ફીચર દ્વારા, બીટા ટેસ્ટર્સ હવે WhatsApp સેટિંગ્સમાં જ એપની ભાષા બદલી શકશે.

3 / 5
WBએ આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેથી તે જોઈ શકાય કે તે કેવી રીતે કામ કરશે. જો તમે સ્ક્રીનશોટ જુઓ છો, તો હવે વપરાશકર્તાઓને WhatsApp સેટિંગની અંદર એપ્લિકેશનની ભાષા બદલવાનો વિકલ્પ મળશે. આ સિવાય જ્યારે પણ એપ રીઇન્સ્ટોલ કરવામાં આવે ત્યારે એપની ભાષા બદલી શકાય છે.

4 / 5
રિપોર્ટ અનુસાર, WhatsAppની ભાષા બદલવાનો વિકલ્પ WhatsApp સેટિંગ્સ અને વેલકમ સ્ક્રીન પર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ હશે, અને એવી અપેક્ષા છે કે આ સુવિધાને લગતા નવા અપડેટ્સ પણ ટૂંક સમયમાં બહાર આવશે.

5 / 5
આ સિવાય વોટ્સએપ અન્ય એક ખાસ ફીચરનું બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે. હવે એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે WhatsApp બીટા ટેસ્ટર્સ માટે ચેટમાં રિએક્શન પ્રિવ્યૂ (Reaction Preview)રોલઆઉટ કરવામાં આવી રહ્યો છે. WABetaInfo અનુસાર, આ ફીચર હેઠળ, જો વાતચીતમાં છેલ્લી વખત પ્રતિક્રિયા આપવામાં આવી હોય, તો વપરાશકર્તાઓ ચેટ ખોલ્યા વિના લિસ્ટમાંથી શું પ્રતિક્રિયા છે તે જોઈ શકશે.

Next Photo Gallery