તરસે મરી જશે પણ ગમે ત્યાનું પાણી નથી પીતું આ પક્ષી, તમે તેને ગાંડપણ સમજશો પણ આ જ છે આ પંખીની ખાસિયત

Jacobin Cuckoo (Chatak Bird) : પૃથ્વી પરના દરેક જીવને જીવંત રહેવા માટે અનાજ, પાણી અને હવાની જરૂર હોય છે. ખોરાક વિના, જીવ થોડા દિવસો જીવી શકે છે, પરંતુ પાણી વિના, તે જીવ મરી જ જશે. દુનિયામાં એક એવું પણ પક્ષી (Bird) છે જે તરસથી મરી જશે, પરંતુ તેને અહીં-ત્યાંથી પાણી પીવું મંજૂર નથી. ચાલો જાણીએ આ પક્ષી વિશે.

| Edited By: | Updated on: Jun 03, 2022 | 12:53 PM
4 / 5
ચાતક પક્ષી મુખ્યત્વે એશિયા અને આફ્રિકા ખંડનું પક્ષી છે. ભારતમાં આ પક્ષી ઉત્તરાખંડમાં જોવા મળે છે. ગઢવાલમાં તેને ચાતકને બદલે 'ચોલી' કહેવામાં આવે છે. મારવાડી/રાજસ્થાનીમાં તેને 'મગવા' અને 'પાપિયા' પણ કહેવામાં આવે છે.

5 / 5
ચાતક એક જંતુભક્ષી પક્ષી છે. જંતુઓ સિવાય તે ફળ ખાતા પણ જોવા મળે છે. ચાતક પક્ષીઓની બીજી એક વાત એ છે કે તેઓ તેમના ઈંડા અન્ય પક્ષીઓના માળામાં મૂકે છે. આ પક્ષીઓ બુલબુલ જેવા પક્ષીઓના માળામાં ઇંડા મૂકે છે.